educratsweb logo

Divyabhaskar.co.in News

Posted By educratsweb.comNews 👁 226 (11 Aug 2020)

ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં આગ લાગી, એકનું મોત, 15ને રેસ્ક્યુ કર્યા


શહેરના ઉધના વિસ્તારમાં આવેલા પેરિસ પ્લાઝામાં અશોક ઓક્સિજન બોટલ સપ્લાયના ગોડાઉનમાં ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાની સાથે ફસાયેલાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં પહેલા માળે ફસાયેલા હાર્ડવેરની દુકાનમાંથી 15થી 20 જેટલાને રેસ્ક્યુ કર્યા હતા. દરમિયાન એકનો મૃતદેહ સિલિન્ડર નીચેથી મળી આવ્યો હતો. જ્

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/oxygen-cylinder-blast-in-godown-and-fire-one-dead-and-12-rescued-in-surat-127607425.html

વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી


વિશ્વના તમામ દેશોને પાછળ છોડીને રશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવવામા સફળતા મેળવી લીધી છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરીને કહ્યું- અમે કોરોનાની એક સુરક્ષિત વેક્સિન બનાવી લીધી છે અને તેને રજીસ્ટર્ડ પણ કરાવી છે. સૌથી પહેલા મેં મારી દીકરીને આ વેક્સિન લગાવડાવી હતી.

આ વેક્સિનને નિર્ધારિત કાર્યક્રમ હેઠળ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય અને રેગ્યુલેટરી બોડીનું અપ્રૂવલ મળી ગયું છે. રશિયાની વેક્સિન Gam-Covid-Vac L

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/russia-makes-worlds-first-corona-vaccine-says-president-putin-127607416.html

કેન્દ્રએ કહ્યું- જમ્મુ અને કાશ્મીરના એક-એક જિલ્લામાં ટ્રાયલ બેઝ 4G ઈન્ટરનેટ સેવા શરૂ થશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- આ સારી શરૂઆત


કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવાના કેસને જોઈ રહેલી વિશેષ સમિતિએ અમુક નિર્ણય લીધા છે. સમિતિએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના એક-એક જિલ્લામાં 4G સેવા ટ્રાયલ બેઝ શરૂ કરાશે.

સુપ્રીમ કોર્ટે આના જવાબમાં કહ્યું કે મહદઅંશે સારી શરૂઆત છે. જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવાના કેસની સુનાવણી જસ્ટિસ એનવી રમન્નાની બેંચ કરી રહી હતી. કેન્દ્ર સરકાર તરફ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/trial-based-4g-internet-service-to-be-launched-in-each-district-of-jammu-and-kashmir-says-supreme-court-127607447.html

પિતાનું મૃત્યુ થઇ ગયું હોય તો પણ દીકરીઓનો પિતાની સંપત્તિમાં સમાન હક્ક રહેશે


સુપ્રીમ કોર્ટે દીકરીઓના હક બાબતે એક મોટો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ હવે પિતાની સંપત્તિમાં દીકરીઓ પણ સરખી ભાગીદાર છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે 2005માં હિન્દુ ઉત્તરાધિકાર(સંશોધન) કાયદો આવતા પહેલા પિતાનું મોત થઈ ગયું તો પણ પુત્રી સરખી ભાગીદાર ગણાશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરૂણ મિશ્રાએ ચુકાદામાં કહ્યું દીકરીઓને પણ દીકરા સમકક્ષ જ હક મળવો જોઈએ. દીકરી હમેશાં સરખી ભાગીદાર રહેશે, પછી તેના પિતા જીવતા હોય કે મૃત્યુ પામ્યા

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/daughters-will-have-equal-rights-to-the-fathers-property-even-if-the-father-has-died-127607375.html

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ કહ્યું, રશિયા વેક્સીનનો પ્રથમ ડોઝ મારા પર પ્રયોગ કરે, હું જનતાની વચ્ચે તેને લગાવડાવીશ


રશિયાની વેક્સીન પર ઉઠાઈ રહેલા સવાલો વચ્ચે ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ આ બાબતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું હતું કે, જ્યારે પણ વેક્સીન આવશે તો જનતાની વચ્ચે જઈને સૌ પ્રથમ હું લગાવડાવીશ. વેક્સીનનો પ્રથમ પ્રયોગ મારા પર કરવામાં આવે. મને કોઈ મુશ્કેલી નથી. રશિયાએ હાલમાં જ રોડ્રિગોને વેક્સીન લગાવવા માટેની ઓફર આપી હતી જેનો તેમણે સ્વીકાર કર્યો છે.

હવે ફિલિપાઈન્સ રશિયાની સાથે મળીને

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/philippine-president-rodrigo-duterte-says-if-russia-tests-the-first-dose-of-the-vaccine-on-me-i-will-administer-it-to-the-public-127607433.html

ટ્રસ્ટી ભરત મહંત સામે પોલીસે 6 દિવસ બાદ હળવી કલમો સાથે ગુનો નોંધ્યો, ફાયર-AMCને બચાવી લીધી


નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે પોલીસે એક કાંંકરે બે પક્ષી માર્યા હોવ તેવું જોવા મળી રહ્યું છે. એક તરફ 6 દિવસ બાદ ટ્રસ્ટી ભરત મહંત સામે હળવી કલમો સાથે ગુનો નોંધ્યો છે. જ્યારે ભ્રષ્ટાચારથી ખદબદતો ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ગુનાહિત જવાબદારીમાંથી બચી જાય એવું બેવડું કામ કર્યું છે.

ડોક્ટર સ્ટાફને આગ લાગે ત્યારે શું કરવું તેની કોઇ તાલીમ આપી ન હતી
પોલીસ ફરિયાદમાં ફાયર NOC રીન્યુ ન કરાવત

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/police-registered-a-case-against-trustee-bharat-mahant-after-6-days-rescued-fire-amc-127607388.html

શું પાયલટને પ્રદેશ અધ્યક્ષ અને ડેપ્યુટી CMનું પદ ફરીથી મળશે ? કોંગ્રેસે 4 ફોર્મ્યુલાની રણનીતી બનાવી, છતાં પણ 5 સવાલ હજી પણ છે


સચિન પાયલટની રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત પછી રાજસ્થાનમાં સરકારનું સંકટ હાલ ટળી ગયું છે. પાયલટ અને તેમના બળવાખોર ધારાસભ્યોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહિ. રાજસ્થાન સંકટના સમાધાન માટે 4 ફોર્મ્યુલાની રણનીતીને અમલમાં લાવવામાં આવી છે. 5 સવાલોમાં સમજો કે ખતરો ટળ્યો છે પરંતુ ખત્મ થયો નથી. અવિનાશ પાંડેને પ્રદેશ પ્રભારી પદેથી હટાવવાની વાત પણ ચર્ચાઈ રહી છે.

4 ફોર્મ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/government-safe-from-pilots-landing-talk-made-after-meeting-rahul-priyanka-in-delhi-for-2-hours-127607297.html

ભીડ વધી જતા અને કોઈ માસ્ક ન પહેરતું હોવાથી મૂર્તિમંત કોમ્પ્લેક્સ બંધ કરાવ્યું, 120 દુકાનો સીલ


હાલ રાજ્યમાં વકરી રહેલા કોરોનાને પગલે સમગ્ર તંત્ર દોડધામ કરી રહ્યું છે. આ મહામારીને લઇ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ બેહદ જરૂરી છે. જેનો કડક અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. AMC દ્વારા છેલ્લા અઠવાડીયાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારી દુકાનો અને મોલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવા

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/ahmedabads-murtimant-complex-closed-due-to-overcrowding-and-without-masks-120-shops-sealed-127607378.html

ગેહલોતના નકામા હોવાના નિવેદન અંગે પાયલટે કહ્યું- મુખ્યમંત્રી વરિષ્ઠ અને આદરણીય છે, પરંતુ મને અગત્યની વાત કહેવાનો હક્ક છે


રાજસ્થાનનો રાજકીય ડ્રામા 32 દિવસ બાદ ખતમ થઇ ગયો છે. સચિન પાયલટ કોંગ્રેસમાં પરત ફર્યા ત્યારબાદ મુખ્યમંત્રી ગેહલોતનું પહેલું નિવેદન આવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા મંગળવારે કહ્યું કે ઇનકમ ટેક્સ અને CBIનો દૂરૂપયોગ કરવામા આવી રહ્યો છે. અમારી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે અને ફરી ચૂંટણી જીતશે. પાર્ટીમાં ભાઇચારો છે. ત્રણ સભ્યોની કમિટી બનાવવામા આવી છે જે વિવાદ દૂર કરશે. ભાજપે સરકાર પાડવાના બહુ પ્રયત

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/chief-minister-gehlot-questioned-the-center-saying-income-tax-and-cbi-are-being-misused-we-will-complete-5-years-and-win-again-127607338.html

મોદીએ કહ્યું- કોરોનાને ધીમો કરવા 72 કલાક વાળી ફોર્મ્યુલા જરૂરી, તેના થકી વધુ કેસ વાળા 10 રાજ્યો પરિસ્થિતિ બદલી શકે છે


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિ અંગે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે, "કોરોના સંક્રમણને ઓળખવામાં અને રોકવામાં મદદ મળી રહી છે. સક્રિય કેસની ટકાવારીમાં ઘટાડો થયો છે. રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે. આનો અર્થ એ કે આપણા પ્રયત્નો કાર્યરત છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેનાથી લોકોમાં આત્મવિશ્વાસ પણ વધ્યો છે, ભયનું વાતાવરણ પણ ઓછું થયું છે."

તેમણે કહ્યું કે નિષ્ણાતો કહ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/the-prime-minister-will-speak-to-the-chief-ministers-of-10-states-today-discussing-the-current-state-of-transition-and-unlocking-127607284.html

શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા; અત્યાર સુધીમાં 22.67 લાખ કેસ


જાણીતા શાયર રાહત ઈન્દોરીનો કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈન્દોરમાં તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઈન્દોરીના પુત્ર સતલજે આ અંગેની માહિતી આપી છે. પછીથી આ અંગે રાહત ઈન્દોરીએ પણ ટ્વિટ કર્યું છે.

બીજી તરફ પુડુચેરીના બે કેબિનેટ મંત્રી કંડાસામી અને કમલકન્નનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વી.નારાયણસામીએ કહ્યું હું તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરું છું.

દેશમાં કોરોનાના

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/corona-india-live-update-august-11-127607323.html

ફોરવર્ડ મંદીપ સિંહની હાલત ગંભીર, બ્લડ ઓક્સિજન લેવલ સામાન્ય કરતા ઘણું ઓછું, મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શિફ્ટ


ભારતીય હોકી ટીમના ફોરવર્ડ મંદીપ સિંહ કોરોના પોઝિટિવ હોવાનું સોમવારે સામે આવ્યું હતું. હવે સમાચાર છે કે તેની હાલત ગંભીર છે. મંગળવારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)એ મંદીપનું હેલ્થ અપડેટ આપ્યું હતું કે, મંદીપનું બ્લડ ઓક્સિજન લેવલ સામાન્ય કરતા ઘણું ઓછું છે. તેને બેંગલુરુની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

ટોક્યો ઓલિમ્પિકની તૈયારી માટે હોકી ટીમનો નેશનલ કેમ્પ 20 ઓગસ્ટથી શરૂ થવાનો

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/sports/news/forward-mandeep-singh-in-critical-condition-blood-oxygen-level-far-below-normal-shift-to-multi-specialty-hospital-127607353.html

કો-ઓપરેટિવ બેન્કોમાંથી પણ મળી શકાશે MSMEને લોન, નીતિન ગડકરીએ આપ્યા સંકેતો


કેન્દ્ર સરકારે કોરોનાથી આવી પડેલી મુશ્કેલીઓને પહોંચી વળવા રૂ .20.97 લાખ કરોડના પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી હતી. તેમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) માટે રૂ. 3 લાખ કરોડની ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ (ECLGS)નો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, આ યોજના હેઠળ લોન આપવા માટે સહકારી બેંકોનો પણ સમાવેશ થઇ શકે છે.

નાણાંમંત્રી ટૂંક સમયમાં નિર્ણય લેશે
ફિક્કીની કર

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/loans-to-msmes-can-also-be-obtained-from-co-operative-banks-hints-given-by-nitin-gadkari-127607357.html

રાજકોટમાં કોરોનાના 37 કેસ, 10ના મોત, દીવમાં 10 માછીમારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ


રાજકોટમાં આજે વધુ 37 કેસ નોંધાયા છે. જ્યારે 10 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. જેમાં રાજકોટ શહેરના 4, મોરબી, બગસરા, જેતપુર, કાલાવડ, સુરેન્દ્રનગર અને ધોરાજીના 1-1 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 1858 થઈ છે. રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવનો આંક 2800ને પાર પહોંચી ગયો છે. જ્યારે દીવમાં માછીમારીની સીઝન શરૂ થતાં બીજા રાજ્યોમાંથી આવતા 328 ખલાસીઓના કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જસદણમાં આજ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/corona-saurashtra-live-11-august-2020-127607231.html

મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ કોરોનાની એન્ટ્રી, એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ


હાલ રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાની હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. સ્વર્ણિમ સંકુલ-1 સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયમાં એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એજન્સી અંતર્ગત કામ કરતો કર્મચારી કોરોના સંક્રમિત થયો છે. જો કે, મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા અન્ય લોકો માટે રાહતના સમાચાર એ છે કે, કોરોનાગ્રસ્ત બનેલો આ કર્મચારી છેલ્લા ચાર-પાંચ દિવસથી ઓફિસે આવતો ન હતો. જેથી બીજાને ચેપ લાગવાની શક્યત

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/corona-enter-into-the-gujarat-cmo-one-employees-corona-report-positive-127607350.html

આજે રાજ્યના 68 તાલુકામાં મેઘમહેર વરસી, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ


રાજ્યમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. શ્રાવણમાં અષાઢી માહોલ સર્જ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યાના સમયગાળામાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોઁધાયો છે. જ્યારે જૂનાગઢના માણાવદર અને વંથલી તથા દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2 ઈંચ નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 5 ઈંચ ખાબક્યો હતો.

સૌરાષ્ટ્ર અને દક્ષિ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/local/gujarat/gandhinagar/news/today-11-august-rainifall-in-gujarat-yesterday-highest-5-inches-rain-in-dolvan-of-tapi-127607238.html

સચિને સોનિયા, રાહુલ અને પ્રિયંકાનો આભાર માન્યો, કહ્યું-પાર્ટી જવાબદારી સોંપે તો સ્વીકારવા તૈયાર


રાજસ્થાનનો રાજકીય ડ્રામા અંતે 32માં દિવસે ખતમ થયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી સાથે સોમવારે મુલાકાત પછી બળવાખોર નેતા સચિન પાયલટ અને તેમને સમર્થન કરી રહેલા 18 અન્ય ધારાસભ્યો માની ગયા હતા. પછીથી પાયલટે ટ્વિટ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તેઓ સારા ભારત અને રાજસ્થાન માટે કામ કરતા રહેશે.

પાયલટની હાઈકમાન્ડ સાથે સોમવારે બે કલાક સુધી વાતચ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/sachin-pilot-thanks-sonia-gandhi-for-noting-addressing-his-and-rebel-mlas-grievances-127607227.html

​​​​​​​સ્કૂલોની જેમ હવે ટેક્નિકલ કોલેજો પણ ટ્યુશન ફી જ લઈ શકશે, કોલેજ-વિદ્યાર્થીને પ૨વડે તેવું ફી માળખું નક્કી થશે


ગુજરાતમાં કોરોનાના કારણે શાળા કોલેજો બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓમાં માત્ર ટ્યુશન ફી લેવાના હાઇકોર્ટના આદેશને પગલે હવે ટેક્નિકલ કોલેજોમાં પણ ટ્યુશન ફી જ લેવા માટે સરકારે સૂચના આપી છે. જેના પગલે હવે ટેક્નિકલ કોલેજો પણ વધારાની ફી ના લે તે માટેની સૂચના સંચાલકોને આપવામાં આવશે.

કોરોનાને પગલે હાલ વિદ્યાર્થીઓને ઘે૨ બેઠા ઓનલાઈન શિક્ષણ અપાય છે
વૈશ્વિક મહામારી કોરોનાના સંજોગોમાં સાવ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/local/gujarat/gandhinagar/news/state-government-decision-now-technical-colleges-will-be-able-to-charge-only-tuition-fees-127607310.html

બુલંદશહેરમાં છેડતીથી બચવાના પ્રયાસ દરમિયાન વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મોત, અમેરિકામાં ભણતી સુદીક્ષા લોકડાઉનમાં ઘરે આવી હતી


ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં છેડતીથી બચવાના પ્રયાસમાં એક વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ઘટના યુપીના ગઢ હાઇવે પર આવેલા ચરોરા મુસ્તફાબાદ ગામ નજીક સોમવારે સવારે 11 વાગે બની હતી. મૃતક વિદ્યાર્થિનીનું નામ સુદીક્ષા ભાટી છે. તે લોકડાઉન દરમિયાન અમેરિકાથી પરત ઘરે આવી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક બાઇકસવાર બદમાશો તેની છેડતી કરી રહ્યા હતા. અકસ્માતમાં સુદીક્ષાના કાકા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/student-dies-in-road-accident-while-trying-to-avoid-molestation-in-bulandshahr-127607305.html

12મી સદીના મંદિરોની રચના મળી આવે તેવી સંભાવના છે, પાયો પુરાતત્વીય રીતે ખોદવો જોઈએ


(વિજય ઉપાધ્યાય). શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પાયો ખોદતી વખતે, પ્રાચીન ઇતિહાસના વધુ સ્તરો ખોલવાની સંભાવના છે. પ્રખ્યાત પુરાતત્ત્વવિદ્ કેકે મોહમ્મદે કહ્યું છે કે, અયોધ્યામાં જન્મસ્થળનો પાયો પુરાતત્વીય રીતે ખોદવા જોઈએ, જેથી અવશેષો આવનારી પેઢીઓ માટે રાખી શકાય. આનાથી તેમને સંપૂર્ણ ઇતિહાસ વિશે જાણવા અને આ વિજ્ઞાનને સમજવાની તક મળશે.

જન્મભૂમિમાંથી મળેલા અવશેષોને સંગ્રહાલયમાં <

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/12th-century-temples-are-likely-to-be-found-the-foundation-should-be-excavated-archaeologically-127607270.html

સુશાંત કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ, રિયાએ કેસ ટ્રાન્સફર કરવાની અપીલ કરી છે


સુશાંત સિંહ રાજપૂતના કેસ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. તેની પ્રેમિકા તથા એક્ટ્રેસ રિયાની અરજી પર આજે (11 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. રિયાએ સુશાંતના પિતા કે કે સિંહે બિહારમાં દાખલ કરેલા કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ બિહાર, મહારાષ્ટ્ર, કેન્દ્ર સરકાર તથા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ દાખલ કરેલા જવાબ પર નિર્ણય આપશે. આ પહેલાં EDએ રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી તથા પિતા ઈન્દ્

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/sushant-case-rheas-two-petitions-to-be-heard-in-supreme-court-today-127607272.html

ગુજરાતમાં IPS બાદ હવે મોટાપાયે IASની બદલીઓની તૈયારી, 15 ઓગસ્ટ બાદ ફેરબદલ થવાની શક્યતા


ગુજરાતમાં મોટા પાયે (ઈન્ડિયન પોલીસ સર્વિસ) IPSની બદલીઓ બાદ હવે (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) IASની બદલી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે 15 ઓગસ્ટ બાદ કરવામાં આવે તેવી શક્યતા છે. જેથી ગુજરાતના વિવિધ વિભાગોમાં મોટાપાયે ફેરબદલ થઈ શકે છે. જેના ભાગરૂપે 5 IASને (એડિશનલ ચીફ સેક્રેટરી)ACS તરીકે બઢતી આપીને પ્રક્રિયા શરૂ કરી દીધી છે,

કલેક્ટરો અને DDOની બદલી થશે
ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં થયેલી મોટી ઉથલપાથલ પછી હવે

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/local/gujarat/gandhinagar/news/gujarat-prepares-for-massive-ias-transfers-after-ips-reshuffle-likely-after-august-15-127607267.html

ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ત્યારે જ ગોળીબાર થયો, રાષ્ટ્રપતિને થોડીવાર માટે સુરક્ષીત જગ્યાએ લઈ જવાયા


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વ્હાઈટ હાઉસની બહાર ગોળીબારની ઘટનાથી હોબાળો થઈ ગયો હતો. ત્યારપછી રાષ્ટ્રપતિની સુરક્ષામાં તહેનાત સિક્રેટ સર્વિસ ગાર્ડ્સે ટ્રમ્પને પોડિયમથી હટાવી દીધા હતા. પ્રેસ કોન્ફરન્સ રોકવી પડી અને વ્હાઈટ હાઉસની ચારેય બાજુ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પત્રકારો પણ વ્હાઈટ હાઉસમાં જ કેદ થઈ ગયા હતા.

ટ્રમ્પે કહ્યું-બધુ ઠીક છે, સુરક્ષામાં કોઈ ખામી નથી
થોડીવાર પછી ટ્

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/international/news/shooting-outside-white-house-trump-escorted-from-briefing-room-due-to-127607242.html

રાજ્યમાં કુલ 10,17,234 ટેસ્ટમાંથી 72,120 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં 55,378 દર્દી ડિસ્ચાર્જ અને 2674ના મોત


રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડ-19ના કુલ 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 72,120 કેસ પોઝિટિવ નોંધાયા છે. ત્યારે અત્યારસુધીમાં કુલ 55,378 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2674એ પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી દરરોજ 1100થી વધુ નવા કેસ તેમજ 20થી વધુ દર્દીના મોત થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 1056 નવા કેસ અને 21થી ઓછા મૃત્યુ નોંધાયા છે. જ્યારે 1138 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલમાં 14,170 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 વેન્ટિલેટર પર છે અને 14,094ની

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/corona-gujarat-live-a-total-of-1017234-tests-were-conducted-in-the-state-72120-cases-positive-127607150.html
Divyabhaskar.co.in News https://www.divyabhaskar.co.in/rss-feed/top-news/
Divyabhaskar.co.in News
Contents shared By educratsweb.com


RELATED POST
We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://educratsweb.com/rss.php?id=236 http://educratsweb.com educratsweb.com educratsweb