educratsweb logo

divyabhaskar.co.in Business

Posted By educratsweb.comBusiness 👁 262 (06 Aug 2020)

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 4% ઉપર યથાવત્ રાખ્યો, વ્યાજદરમાં કોઈ ફેરફાર નહિ


રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની આ જે મોનિટરી પોલિસી જાહેર કરી હતી. આ અંગે બોલતા RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોનિટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટને 4% ઉપર યાતઃવત રાખવા માટે નિર્ણય કર્યો છે. દાસે કહ્યું કે, MPCએ સર્વસંમતિથી વ્યાજદરમાં ફેરફાર ન કરવા નિર્ણય કર્યો હતો. આ સિવાય રિવર્સ રેપો રેટ 3.35%, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસેલિટી રેટ 4.25% અને બેંક રેટ 4.25% ઉપર યથાવત રાખવામાં આવ્યા છે.

અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેતો

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/reserve-bank-of-india-keeps-repo-rate-unchanged-at-4-no-change-in-interest-rates-127590403.html

USનું સ્ટિમ્યુલસ પેકેજ, ડોલર તૂટતા ચાંદી વિક્રમી 7,500 ઉછળી 72 હજાર, સોનું 57 હજારની ટોચે


બૂલિયન માર્કેટમાં સોના કરતા ચાંદીએ ઝડપી ચમક મેળવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર માઇનિંગ ઠપ હોવાથી અને રોકાણકારો-હેજફંડોની આક્રમક ખરીદીના સથવારે ચાંદી 27 ડોલરની સપાટી કુદાવતા અમદાવાદ ખાતે આજે વિક્રમી એક દિવસીય 7500 ઉછળી 72000ની સપાટી પર પહોંચી છે. અગાઉ અમદાવાદમાં ચાંદી 25 એપ્રિલ 2011ના રોજ 74500 પહોંચી હતી. રેકોર્ડ સપાટીથી હજુ 2500 દૂર છે જે આગામી એકાદ સપ્તાહમાં ઓલટાઇમ હાઇ પહોંચે તેવા સંકેતો છે. ચાંદીની પાછળ સોનામાં પણ તેજીનો ટ્રેન્

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/us-stimulus-package-dollar-breaks-silver-record-7500-bounces-72000-gold-tops-57000-127589603.html

ફેઝ-1માં ઝાયડસની કોવિડ-19ની વેક્સિનનું માણસો પર પરિક્ષણ સફળ, 6 ઓગસ્ટથી બીજો તબક્કો શરુ થશે


ગ્લોબલ હેલ્થકેર કંપની ઝાયડસે જણાવ્યું હતું કે, તેની પ્લાઝમિડ DNA વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D) નું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલનું પહેલા તબક્કામાં સફળ પરિક્ષણ થયું છે. ZyCoV-Dના ફેઝ-1ના ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું કે આ દવા સલામત છે અને બિમારીને સારી રીતે ટોલરેટ કરી શકે છે. કંપનીએ 15 જુલાઈથી કોરોના વેક્સિનનું માણસો પર ટ્રાયલ શરુ કર્યું હતું.

વેક્સિન સલામત હોવાનું સાબિત થયું: પંકજ પટેલ
ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણા

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/zydus-cadila-successfully-completed-human-trial-of-covid-19-vaccine-zycov-d-in-phase-1-127586995.html

ભારતીય અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર, પરંતુ કોરોનાના વધતા કેસો અને લોકલ લૉકડાઉન મોટા પડકારો


દેશની અર્થવ્યવસ્થા એપ્રિલ બાદ સતત રિકવર થઈ રહી છે. જે યોગ્ય માર્ગે આગળ વધી રહી છે. પરંતુ કોરોના વાયરસના વધતા કેસો અને રાજ્ય સરકાર દ્વારા લાગૂ લોકડાઉન આ રિકવરી માટે મોટુ જોખમ બન્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલય અને જાપાની ફાઈનાન્સિયલ કંપની નોમુરા દ્વારા જારી રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

નાણાં મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા જુલાઈના અહેવાલમાં જણાવ્યુ છે કે, એપ્રિલના ઘટાડા પછી ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર રિકવરી થ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/indian-economy-on-track-but-growing-corona-cases-and-local-lockdowns-major-challenges-127586859.html

મુંબઈની જ્વેલરી કંપનીએ SBI સાથે રૂ. 387ની કરોડ છેતરપિંડી કરી, ઓરો ગોલ્ડના અમૃતલાલ જૈન અને રિતેશ જૈન સામે CBIએ ગુનો દાખલ કર્યો


મુંબઈ સ્થિત જ્વેલરી ટ્રેડિંગ કંપની ઓરો ગોલ્ડ જ્વેલરી પ્રા. લિ. અને તેના ડાયરેક્ટરો અમૃતલાલ જૈન અને રિતેશ જૈને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ. 387 કરોડની છેતરપિંડી કરી હોવાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસબીઆઈ દ્વારા સીબીઆઈના એસપી અને એન્ટી કરપ્શન શાખાને પણ છેતરપિંડી અને સંકળાયેલી પાર્ટીઓની વિગતો આપવામાં આવી છે.

અમૃતલાલ અને રિતેન સાથે ફરિયાદમાં અન્ય ત્રણ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/mumbai-based-jewelery-company-joins-sbi-for-rs-cbi-files-case-against-amrutlal-jain-and-riteish-jain-of-oro-gold-for-rs-387-crore-fraud-127586856.html

યુઝર્સના ડેટા સાથે ચેડાં કરવા બદલ ટિ્વટરે 1,878 કરોડ રૂપિયાનો દંડ


સોશિયલ મીડિયા કંપની ટિ્વટરે ખુલાસો કર્યો હતો કે તેણે જાહેરાત મારફતે લાભ મેળવવાની લાલચમાં યુઝર્સના ફોન નંબર અને ઈ-મેલ આઈડીનો દુરુપયોગ કર્યો હતો અને હવે તેના લીધે એક તપાસ મામલે અમેરિકી ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી)ને 1,878 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે.

ટિ્વટરને એફટીસીએ 28 જુલાઈએ ફરિયાદ કરી હતી, જેમાં કહ્યું હતું કે કંપનીએ એફટીસીની સાથે 2011માં થયેલા સંમતિના આદેશનો ભંગ કર્યો છે. 2011ની સંમતિ અનુસાર યુઝર્સની અંગત માહિતીઓની સુરક્ષા વિશ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/twitter-fined-rs-1878-crore-for-tampering-with-users-data-127586484.html

એક વર્ષમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ વધીને 586, પરંતુ ભારત 21 પર સ્થિર, ચોથા ક્રમે ખસ્યું, અમેરિકા ચીનથી આગળ નીકળ્યું


હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટે મંગળવારે વૈશ્વિક યુનિકોર્ન સ્ટાર્ટઅપની યાદી જારી કરી હતી. તેમાં એવા યુનિકોર્ન સામેલ છે, જેની વેલ્યૂ રૂ. 7500 કરોડ રૂપિયા (1 અબજ ડૉલર)થી વધુ છે, જે શેરબજારમાં પણ લિસ્ટેડ નથી. આ યાદી પ્રમાણે, એક વર્ષમાં દુનિયામાં એવા સ્ટાર્ટઅપની સંખ્યા 494થી વધીને 586 થઈ ગઈ છે. ગયા વર્ષે આવા સ્ટાર્ટઅપ સૌથી વધુ ચીનમાં હતા.

જો કે એક વર્ષમાં અમેરિકાએ ચીનને પછાડી દીધું છે. અમેરિકામાં એક સમયે 60 સ્ટાર્ટઅપ હતા, જે વધીને

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/unicorn-startups-rise-to-586-in-one-year-but-india-stabilizes-at-21-moves-to-fourth-us-overtakes-china-127585465.html

એશિયામાંથી આયાત ઘટાડશે ભારત; મોબાઈલ, લેપટોપ અને AC જેવા પ્રોડક્ટ્સના સ્ટાન્ડર્ડ લેવલ વધારશે


દેશભરમાં ચીન વિરોધી માહોલ વચ્ચે સરકાર વધુ કઠોર પગલા લેવાનું વિચારી રહી છે. સરકારી સુત્રો મુજબ, ભારત દક્ષિણ પૂર્વ એશિયાના ટ્રેડ પાર્ટનર, ખાસ કરીને ચીનથી આયાત ઘટાડવા અંગે વિચાર કરી રહ્યો છે. ચીન સાથે તણાવભર્યા સંબંધો અને આત્મનિર્ભર ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વિચાર કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશની આયાત ઘટાડવા અને ક્વોલિટી વધારવા માટે મેન્ડેટ સ્ટ્રિન્જેન્ટ ડિસ્ક્લોઝર નોર્

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/india-to-reduce-imports-from-asia-the-standard-level-of-products-like-mobile-laptop-and-ac-will-increase-127583858.html

સેન્સેક્સ 748 અંક વધ્યો, નિફ્ટી 11095 પર બંધ; રિલાયન્સ, HDFC બેન્કના શેર વધ્યા


ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 748 અંક વધીને 37687 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 203 અંક વધીને 11095 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, એચડીએફસી બેન્ક, મારૂતિ સુઝુકી, એક્સિસ બેન્ક, એચડીએફસીના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 7.10 ટકા વધીને 2,151.15 પર બંધ રહ્યો હતો. એચડીએફસી બેન્ક 3.94 ટકા વધીને 1041.40 પર બંધ રહ્યો હતો. જોકે ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ ટેક, અલ્ટ્રાટેકસિમેન્ટ, ઈન્ફોસિસના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/indian-markets-improve-following-global-markets-reliance-up-55-hdfc-bank-up-4-127583720.html

ટિકટોકને 50 અબજ ડોલરમાં ખરીદવાની તૈયારીમાં માઈક્રોસોફ્ટ, સત્યા નડેલા કિંગ મેકરના રૂપમાં આગળ આવ્યા


શોર્ટ વિડીયો પ્લેટફોર્મ ટિકટોકને માઈક્રોસોફ્ટ ખરીદી લેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા આ ડીલને ક્રેક કરવાની નજીક છે. એવી ચર્ચા છે કે આ ડીલ 50 અબજ ડોલરની છે પણ નડેલા મને છે કે, આ કંપની માટે આ ભાવ વધુ છે. તેથી સોદામાં હજી ભાવતાલ થશે તે નક્કી છે. જો આવું થાય, તો તે છેલ્લા દસ વર્ષમાં સૌથી મોટી ડીલ હશે. આ ડીલ દ્વારા માઇક્રોસોફ્ટના સત્ય નડેલા કિંગ મેકર બનશે.

CEO બન્યા બાદથી સત્યા નડેલાએ અનેક ડીલ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/microsoft-satya-nadella-emerges-as-king-maker-as-it-prepares-to-buy-tiktok-for-50-50-billion-127583765.html

BSEના કુલ માર્કેટ કેપના 9% એકલા રિલાયન્સ પાસે, બજારમાં 33%થી વધુ કેપિટલ ટોપ-10 કંપનીઓનું


કોરોનાને કારણે વિશ્વભરના શેરબજારો ફેબ્રુઆરીથી જ ઘટવા લાગ્યા હતા, પરંતુ માર્ચમાં, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને મહામારી જાહેર કરી ત્યારે બજારોમાં એક મોટી કટોકટી ઉભી થઇ હતી. તેની અસર ભારતને પણ થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) 12 માર્ચે તૂટી પડ્યું હતું. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 10 લાખ 89 હજાર કરોડથી ઘટીને રૂ. 126 લાખ કરોડ થઇ ગયું હતું.

લગભગ પાંચ મહિના પછી, 31 જુલાઈએ માર્

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/reliance-alone-has-9-of-the-total-market-cap-of-the-bse-with-more-than-33-of-the-capital-being-in-the-top-10-companies-127580528.html

કાશ્મીરના GDPનો 8% હિસ્સો ટૂરિઝમમાંથી આવે છે, 10 વર્ષમાં સૌથી ઓછા ટુરિસ્ટ ગત વર્ષે આવ્યા


જમ્મૂ કાશ્મીર માટે છેલ્લું એક વર્ષ ખૂબ જ અસ્થિર રહ્યું છે. આનાં બે કારણો છે. પ્રથમ કારણ એ છે કે ગયા વર્ષે 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ને હટાવી દીધું હતું. આ પછી, પરિસ્થિતિ બગડે નહિ તે માટે રાજ્ય પર કેટલાક મહિનાઓ માટે પ્રતિબંધ હતો. ત્યાં લોકડાઉન હતું. પરિસ્થિતિ સુધરી રહી હતી કે કોરોના વાયરસ આવી ગયો.

આ બંનેની સૌથી વધુ અસર પર્યટન ક્ષેત્રે થઈ હતી. રાજ્ય દર વર્ષે ટૂરીઝમથી કરોડોન

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/8-of-kashmirs-gdp-comes-from-tourism-the-lowest-number-of-tourists-in-10-years-came-last-year-127580396.html

દેશમાં 11.5 લાખ કરોડના મોબાઈલ બનશે, 12 લાખને રોજગારી મળશે, લૉકડાઉન પછી 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા


કોરોના સંકટના કારણે સર્જાયેલા આર્થિક પડકારો વચ્ચે રોજગાર ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. 22 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં દેશમાં આશરે રૂ. 11.5 લાખ કરોડના મોબાઈલ ફોન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બીજી તરફ લૉકડાઉન પછી દેશમાં 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા. જેથી દેશમાં સ્માર્ટફોન યુઝર્સ 50 કરોડને પાર થઈ ગયા છે.

કેન્દ્રિય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદના કહેવા પ્રમાણે, આ યોજનાથી

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/115-lakh-crore-mobiles-to-be-made-in-india-12-lakh-to-get-employment-18-crore-mobile-phones-sold-after-lockdown-127576466.html

ક્યારેક મોટાભાઈથી આગળ હતો નાનો ભાઈ; પણ 15 વર્ષમાં મુકેશની નેટવર્થ 9 ગણી વધી, અનિલની ઝીરો થઇ


13 માર્ચ 2006. આ તે દિવસ હતો જ્યારે અનિલ અંબાણીની ટેલિકોમ કંપનીમાં મોટું મર્જર થયું હતું. આ દિવસે બોર્ડ મીટિંગમાં, નિર્ણય લેવામાં આવ્યો હતો કે રિલાયન્સ ઇન્ફોકોમ રિલાયન્સ કમ્યુનિકેશન વેન્ચર લિમિટેડ સાથે મર્જ થશે. જેને પગલે રિલાયન્સ કમ્યુનિકેશન વેન્ચર લિમિટેડના શેરના ભાવમાં 67% નો વધારો થયો હતો. તેના પરિણામ રૂપે, આ ​​દિવસે અનિલ અંબાણીની કુલ સંપત્તિ રૂ. 45 હજાર કરોડ થઈ ગઈ હતી. જ્યારે, તે દિવસે મોટા ભાઈ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/sometimes-the-younger-brother-was-ahead-of-the-older-brother-but-in-15-years-mukeshs-net-worth-increased-9-times-anils-zero-127573908.html

બનાસ ડેરી ગોબર ગેસમાંથી બનતા CNGનો દેશનો સૌથી પહેલો પંપ શરુ કરશે, એક સપ્તાહમાં વેચાણ ચાલુ થશે


ગુજરાતના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘમાંના એક બનાસકાંઠાની બનાસ ડેરીએ ગાયના છાણમાંથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) બનાવવાનો પ્લાન્ટ શરુ કર્યો છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થતા ગેસનું ટૂંક સમયમાં કોમર્શિયલ વેચાણ પણ શરુ કરવામાં આવશે. બનાસકાંઠાના ડિસા નજીક આ પંપ બનાવાયો છે. ગોબર ગેસમાંથી બનતા CNGનું વેચાણ કરતો દેશનો આ પહેલો પંપ હશે. બનાસ ડેરીના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરીએ આ અંગે એક ટ્વીટ પણ કરી હતી.

ગુજરાતના સ્પનબોન્ડ નોનવુવન ટેક્સટાઇલ કંપનીઓને રૂ.1500 કરોડનો જંગી ફટકો


કોવિડ-19ની ક્રાઇસિસના કારણે અનેક ઉદ્યોગો ક્રાઇસિસમાં સપડાયા છે. પરંતુ મેડીકલ અને પેરા મેડીકલ સંલગ્ન ઇન્ડસ્ટ્રી ધમધમી રહી છે. પરંતુ તેમાંય એક અપવાદ એ જોવા મળ્યો છે કે, સર્જિકલ માસ્ક, પીપીઇ કીટ, એન-95 માસ્ક વગેરેના ઉત્પાદનમાં વપરાતાં નોન વુવન ટેક્સટાઇલની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ લાદી દેતાં આ ઉદ્યોગ અકારણ મંદીની નાગચૂડમાં આવી ગયો છે. કારણકે આ પ્રકારના મટિરિયલના ઉત્પાદન માટે ઉદ્યોગની કુલ 41350 મેટ્રીક ટનની ઉત્પાદન ક્ષમતાનો માત્

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/gujarats-spinbond-non-woven-textile-companies-hit-hard-by-rs-1500-crore-127573546.html

દેશમાં 82% બિઝનેસમેનોએ સ્વીકાર્યુ - કોવિડ-19થી બિઝનેસમાં અવરોધ, ગાડી પાટા પરથી ઊતરી નથી, જૂન પહેલાં બધું સારું થશે


કોરોના કાળમાં વૈશ્વિક અર્થતંત્ર ભલે મંદ પડ્યું હોય પણ ભારતીય બિઝનેસમેનો આગામી વર્ષના જૂન મહિના પહેલાં એટલે કે એક વર્ષથી પણ ઓછા સમયમાં ફરી પોતાના પગ પર ઊભા થઈ જશે. ભારતીય બિઝનેસ ફરી વેગવંતા થવાની આશા દર્શાવતી આ તસવીર ગુરુવારે પ્રાઈઝ વૉટર હાઉસ કૂપર્સ(પીડબ્લ્યુસી)એ રજૂ કરી હતી. પીડબ્લ્યુસી દુનિયાની સૌથી મોટી પ્રોફેશનલ સર્વિસિઝ ફર્મમાંથી એક અને ચાર સૌથી મોટી એકાઉન્ટિંગ ફર્મ પૈકી સૌથી મોટી ફર્મ છે.

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/national/news/82-of-businessmen-in-the-country-admit-business-has-been-disrupted-since-covid-19-the-car-has-not-derailed-everything-will-be-fine-before-june-127573138.html

રિલાયન્સની નેટવર્થ પાકિસ્તાનના GDPથી અડધી, જો કંપની દેશ હોત તો 134 દેશોથી આગળ હોત


કોવિડ-19 મહામારીએ જ્યાં સમગ્ર દેશના બિઝનેસને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે તો બીજી તરફ એક કંપની એવી પણ છે, જેના પ્રોફિટ પર ખાસ કોઈ અસર થઈ નથી. લોકડાઉન દરમિયાન આ કંપનીની બીજી કંપનીઓ સાથેની ડીલ સમાચારોમાં રહી. આપણે વાત કરી રહ્યાં છીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની. આ કંપનીની નેટવર્થ 150 બિલિયન ડોલર(લગભગ 11 લાખ કરોડ)ની થઈ ચૂકી છે.

અમે રિલાયન્સની નેટવર્થની વાત એટલા માટે કરી રહ્યાં છે કારણ કે વિશ્વના 134 દેશોની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP) રિ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/mukesh-ambani-reliance-and-net-worth-today-127570186.html

રિલાયન્સની આવક ઘટી છતાં અમેઝોન, ફેસબુક, એપલ અને ગુગલ જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ સાથે રેસમાં યથાવત


ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ-જૂન દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આવકમાં 42%નો નોંધપાત્ર ઘટાડો થયો છે. રિલાયન્સની આવક ગત વર્ષના રૂ. 1.74 લાખ કરોડથી ઘટીને આ વર્ષે રૂ. 1 લાખ કરોડ (અંદાજે 13.37 અબજ ડોલર) થઇ હતી. જોકે, કંપની વિશ્વની દિગ્ગજ ગણાતી અમેઝોન, ફેસબુક, એપલ અને ગુગલ સાથેની રેસમાં આજે પણ શામેલ છે. તેનું મુખ્ય કારણ છે જિયોનો અત્યાર સુધીનો ગ્રોથ અને આવતા સમયની યોજનાઓ.

આવતા સમયમાં જિય

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/reliance-remains-in-race-with-global-giants-like-amazon-facebook-apple-and-google-127570265.html

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બધા નિષ્ણાતોના અનુમાન ખોટા પાડ્યા, સમજો કંપનીના રિઝલ્ટના દરેક પાસા


દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) ગુરુવારે જૂન ક્વાર્ટરના નાણાકીય પરિણામો રજૂ કર્યા હતા. જોકે, આ પરિણામે બ્રોકરેજ હાઉસ અને વિશ્લેષકોએ આપેલા અગાઉના તમામ અંદાજોને ખોટું સાબિત કર્યું છે. અનુમાન હતું કે કંપનીના નફામાં નુકસાન થશે, પરંતુ કંપનીએ આશરે 30.6% વધુ નફો બતાવ્યો છે. આ બધું કેવી રીતે થયું તે આપણે આ ભાગોમાં સમજીએ છીએ. રિલાયન્સ એ દેશની સૌથી મોટી કંપની છે. આને પરિણામથી બધાને આંચકો લાગ્

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/reliance-industries-falsified-the-predictions-of-all-the-experts-understand-every-aspect-of-the-companys-results-127570100.html

ચીની કંપની સામે વધુ એક પગલું, કલર ટીવીની આયાત પર સરકારનો પ્રતિબંધ


કેન્દ્ર સરકારે ગુરુવારે રંગીન ટેલિવિઝનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો ઉદ્દેશ ડોમેસ્ટિક ઉત્પાદનને વધારવાનો અને ચીન જેવા દેશમાંથી બિનજરૂરી વસ્તુની આયાત ઓછી કરવાનો છે. એક અંદાજ પ્રમાણે ભારતનું ટીવી માર્કેટ 917 અબજ રૂપિયાનું મનાય છે. ડીજીએફટીએ આ અંગેનું એક જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.

જાહેરનામામાં જણાવાયું છે કે રંગીન ટીવીની આયાતનીતિમાં ફેરફાર કરાયો છે. તેની આયાત પ્રતિબંધિત કરાઈ છે. કોઈપણ વસ્તુની આયાતને પ્ર

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/one-more-step-against-the-chinese-company-governments-ban-on-the-import-of-color-tv-127569546.html

સેન્સેક્સ 90 અંક વધ્યો, નિફ્ટીએ 11100ની સપાટી વટાવી; એચસીએલ ટેક, એસબીઆઈના શેર વધ્યા


ભારતીય શેરબજારોમાં વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 90 અંક વધીને 37826 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 27 અંક વધીને 11130 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એચસીએલ ટેક, એસબીઆઈ, ટીસીએસ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. એચસીએલ ટેક 2.24 ટકા વધી 710.65 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 2.22 ટકા વધી 190.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે કોટક મહિન્દ્રા, એચડીએફસી, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, ટાઈટન કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટક મહિન

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/stock-market-update-july-31-127569942.html

એપ્રિલ-જૂન કવાર્ટરમાં રિલાયન્સના રિટેલ બિઝનેસનો ઓપરેટિંગ પ્રોફિટ 60% અને આવકમાં 17%નો ઘટાડો થયો


દેશની સૌથી મોટી કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય પરિણામોની રાહ દર ત્રિમાસિક ગાળામાં રહે છે, પરંતુ આ વખતે લોકડાઉનની અસર જોવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિટેલ બિઝનેસમાં સ્ટોર્સ બંધ થવાને કારણે કંપનીનો ઓપરેટિંગ નફો એટલે કે આવકવેરો અને વ્યાજ ખર્ચમાં ઘટાડો કરતા પહેલાના નફામાં લગભગ 60% ઘટીને રૂ. 722 કરોડ થયો છે. જોકે, રિટેલ બિઝનેસના ઈ-કોમર્સ સેગમેન્ટમાં કંપની ઝ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/reliances-retail-business-operating-profit-down-60-and-revenue-down-17-in-april-june-quarter-127567796.html

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને કોરોનાની કોઈ અસર નહી, પ્રથમ ત્રિમાસિક ગાળામાં RILનો નફો 31% વધીને રૂ. 13,248 કરોડ પર પહોચ્યો


આજે 30 જુલાઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક ગાળા માટેનું પરિણામ જાહેર કર્યું હતું. રિઝલ્ટ જોતા લાગી રહ્યું છે કે, કંપનીને કોરોનાની કોઈ અસર થઇ નથી. ઉલટું તે સમય દરમિયાન કંપનીને ફાયદો વધુ થયો છે. એપ્રિલ-જૂન કવાર્ટરમાં RILનો કંસોલિડેટેડ નફો 31% વધીને રૂ. 13,248 કરોડ થયો છે. ગત વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂ. 10,104 કરોડનો નફો કર્યો હતો. જોકે, આ સમય દરમિયાન કંપનીની આવકમાં 42%નો નોંધપાત્ર ઘટાડો થયો છ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/reliances-quarterly-results-today-kovid-19-could-lead-to-lower-company-profits-127567031.html

કેનેડા ઈમિગ્રેશન વિઝાના નામે મોટા પાયે ચાલતી છેતરપિંડી, રેગ્યુલેટરના એજન્ટ બની ગ્રાહકો સાથે થતી ઠગાઈ


કેનેડામાં નોકરી માટે અપાતા પરમેનેન્ટ રેસિડેન્ટ વિઝાને લઈને એક મોટું ફ્રોડ સામે આવ્યું છે. ઘણી કંપનીઓ ગેરકાયદેસર રીતે વિઝા અપાવવાનું કામ કરી રહી છે. આવી કંપનીઓ રેગ્યુલેટરના દાયરામાં આવતી નથી તેમ છતાં તે મોટા પ્રમાણમાં વિઝાનું કામ કરે છે. હકિકતમાં, કેનેડામાં ઈમિગ્રેશન કે રહેવા માટેના વિઝા લેવા ત્રણ લોકોનો સંપર્ક કરવાનો રહે છે. કેનેડિયન વકિલ, કેનેડીયન નોટરી અથવા ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ ઓફ કેનેડા રેગ્યુલેટરી કાઉન્સિલ (ICCRC)ના લ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/nationwide-fraud-going-on-in-the-name-of-canada-immigrant-visa-127566909.html

સેન્સેક્સ 335 અંક ઘટ્યો, નિફ્ટી 11102 પર બંધ; BPCL, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા


ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 335 અંક ઘટીને 37736 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 100 અંક ઘટીને 11102 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 5.32 ટકા ઘટીને 521.50 પર બંધ રહ્યો હતો. એચડીએફસી 3.91 ટકા ઘટીને 1806.00 પર બંધ રહ્યો હતો. જોકે સન ફાર્મા, મારૂતિ સુઝુકી, ઈન્ફોસિસ, ટીસીએસ, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 3.44 ટકા વધીને 509.95

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/stock-market-update-july-30-127566676.html

અનિલ અંબાણી ગ્રુપ રૂ. 2892 કરોડની ચુકવણી ન કરી શકતા યસ બેન્કે તેનું મુંબઈ હેડક્વાર્ટર કબજે કર્યું


અનીલ અંબાણીની મુશ્કેલીઓનો અંત આવતો નજરે પડતો નથી. યસ બેન્કે અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના સાંતાક્રુઝમાં આવેલા હેડકવાર્ટર રિલાયન્સ સેન્ટરને કબજે કર્યું છે. ગ્રુપ ઉપર યસ બેન્કની કુલ રૂ. 12,000 કરોડ લોન બાકી છે અને તાજેતરમાં બાકી નીકળતા રૂ. 2892 કરોડની ચુકવણી ન કરી શકતા બેન્કે રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ (SARFESI) હેઠળ કંપનીની એસેટ્સ પર કબજો કર્યો છે.

યસ બેન્કે રિક

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/anil-ambani-group-rs-unable-to-pay-rs-2892-crore-yes-bank-captured-its-mumbai-headquarters-127566780.html

મેક્સિકો-લેટિન અમેરિકામાં માઇનિંગ ઠપ, સપ્લાય ચેન ખોરવાતા ચાંદીમાં તોફાની તેજી, 9 વર્ષ બાદ 65,000: સોનુ 55,000 નજીક


સોના-ચાંદીમાં તેજીનો માહોલ જામ્યો છે. કોરોના મહામારીના કારણે સોના-ચાંદીના સપ્લાય અટક્યા હોવાથી તેમજ મેક્સિકો અને લેટિન અમેરિકામાં માઇનિંગ કામગીરી ઠપ હોવાના કારણે ચાંદીમાં ધુંઆધાર તેજી થઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઉછળી 25 ડોલર તરફ કૂચ કરી 24.40 ડોલર ક્વોટ થઇ રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં ચાંદી નવ વર્ષ બાદ ફરી રૂ.65000ની સપાટી પહોંચી છે. સપ્ટેમ્બર 2011માં ચાંદી 65000 થયા બાદ ફરી રૂ.1500ના સુધારા સાથે રૂ.65000 બોલાઇ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/mining-stagnation-in-mexico-latin-america-supply-chain-disruption-silver-rises-sharply-65000-after-9-years-gold-approaches-55000-127566231.html

અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના ADAGના વડામથક પર યસ બેન્કે કબજો કર્યો


અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના ADAG જૂથના વડામથક પર યસ બેન્કે કબજો કરી લીધો છે. બેન્કે 2892 કરોડ નહીં ચૂકવવાને કારણે આ કાર્યવાહી કરી છે. સાન્તાક્રુઝ સ્થિત કંપનીનું આ વડુ મથક 21 હજાર ફૂટમાં ફેલાયેલું છે. આ સાથે જ દક્ષિણ મુંબઈ સ્થિત નાગિન મહલના બે માળ પણ કબજે કર્યા છે.Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (અદાણી પોર્ટસ) પોતાનું અને તેની સબસિડીયરી કંપનીઓનું દેવું ઘટાડવા માટે ફિક્સ રેટ અનસિક્યોર્ડ નોટ્સ મારફત 750 મિલિયન ડોલર (અંદાજે રૂ. 5600 કરોડ)નું ભંડોળ એકઠું કરશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આપેલી માહિતી મુજબ અદાણી પોર્ટસની ફાઇનાન્સિયલ કમિટીએ આ માટેની મંજુરી આપી છે. આ નોટ્સનું એલોટમેન્ટ 4 ઓગસ્ટના રોજ થશે અને તેની મુદ્ત 10 વર્ષની રહેશે.

સિંગાપોર અને ઇન્ડિયા INX પર લિસ્ટ થશ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/the-debt-adani-ports-raise-rs-5600-crore-through-unsecured-127563705.html

હૈદરાબાદની હેટેરો લેબ્સે કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો માટે વપરાતી ફાવિપિરાવીરની જેનરિક દવા લોન્ચ કરી


ભારતની અગ્રણી જેનરિક ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક અને એન્ટિરેટ્રોવાયરલ દવાઓના વિશ્વની સૌથી મોટી નિર્માતા હેટેરો લેબ્સ લીમીટેડે આજે ફાવિવીર (Favivir) નામથી ભારતમાં જેનરિક ફાવિપિરાવીર (Favipiravir 200 mg)લોન્ચ કરવાની ઘોષણા કરી છે. હિટોરોને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી ફવિપીરવીર માટે મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગની મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19ની સારવારમાં વપરાતી કોવિફર (રેમડેસિવીર)ના ડેવલપમેન્ટ કર્યા પછી હેટ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/hyderabad-based-hetero-labs-launches-generic-favipiravir-used-for-mild-to-moderate-symptoms-of-corona-127563592.html

ITCએ 70 વર્ષ જુની મસાલા કંપની સનરાઈઝ ફૂડસને રૂ. 2,150 કરોડમાં ખરીદી


FMCG સેક્ટરની દિગ્ગજ કંપની ITCએ મસાલા બનાવતી કંપની સનરાઈઝ ફૂડસ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 2,150 કરોડમાં ખરીદી છે. ITCના જણાવ્યા મુજબ આ ડીલમાં સનરાઈઝના 100% શેર્સ કેશ ફ્રી અને ડેટ ફ્રી આધારે હસ્તગત કરવામાં આવ્યા છે. આ સાથે સનરાઇઝ અને તેની બે સબસિડીયરી કંપનીઓ, સનરાઇઝ શીતગ્રહ અને હોબિટ્સ ઇન્ટરનેશનલ ફૂડ્સ પણ ITCની માલિકીની પેટાકંપનીઓ બની ગઈ છે.

સનરાઈઝ 70 વર્ષ જૂની બ્રાંડ છે
સનરાઈઝ ગ્રુપની 100% માલિકી પરિવાર પાસે છે અને મુખ્યત્વે ભારતીય સ્પાઈસીસ (મ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/70-year-old-spice-company-sunrise-foods-for-rs-2150-127563478.html

સેન્સેક્સ 110 અંક ઘટ્યો, નિફ્ટી 11280ની નીચે; એચસીએલ ટેક, ઈન્ફોસિસના શેર ઘટ્યા


ભારતીય શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 110 અંક ઘટીને 38382 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 24 અંક ઘટીને 11276 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 4.63 ટકા વધી 551.30 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.77 ટકા વધી 4208.90 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એચસીએલ ટેક, ઈન્ફોસિસ, રિલાયન્સ, નેસ્લે, બજાજ ઓટો સહિતના શેરોમાં

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/stock-market-update-july-29-127563387.html

લૉકડાઉને બદલી નવા ફ્લેટ ખરીદનારાની પસંદ, એક્સ્ટ્રા રૂમ, વધુ વેન્ટિલેશનની ડિમાન્ડ, શહેરથી દૂર ઘરની માગ


કોરોનાએ રિયલ એસ્ટેટમાં એક નવું જ પરિવર્તન લાવી દીધું છે. પરિવર્તન પણ એવું કે, બિલ્ડરોને પોતાના પહેલાથી બનેલા બિલ્ડિંગોના ફ્લેટોમાં માગણી મુજબ ફેરફાર કરવા પડી રહ્યા છે. લોકોની માગો પણ વિચિત્ર છે. ખાસ કરીને એવા ઘરોની માગ વધી છે, જે વધુ ખુલ્લા હોય અને જે સોસાયટીમાં ગ્રીન એરિયા વધુ હોય.

આર્કિટેક્ટ અને બિલ્ડર પોતાનાં નવા પ્રોજેક્ટોમાં તો માગણી મુજબ ફેરફાર કરી રહ્યા છે, પરંતુ અગાઉથી બની ગયેલા ફ્લેટ વેચાવા મુશ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/lockdown-replaces-new-flat-buyer-choice-extra-rooms-demand-for-more-ventilation-demand-for-homes-away-from-the-city-127561754.html

બે બ્રોકરેજ હાઉસે રિલાયન્સનો શેર મોંઘો દર્શાવી ડાઉનગ્રેડ કર્યો


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જોરદાર પ્રદર્શન વચ્ચે કેટલાક બ્રોકરેજીસ હવે આ શેરને બદલાયેલા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. રિલાયન્સના શેરને મોંઘા ગણાવીને બે બ્રોકરેજ હાઉસે સ્ટોકની ભલામણ ડાઉનગ્રેડ કરી છે. બંને બ્રોકરેજ હાઉસે અગાઉ તેને ખરીદવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ એક હવે તેમાં હોલ્ડ કરવાનુ કહે છે. તેમજ રિલાયન્સનો શેર આઉટપર્ફોર્મ સ્ટોક દર્શાવાઈ રહ્યો છે.

એડવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસે અમેરિકન ટેક કંપનીઓ ફેસબુક, એપલ, એમેઝોન, નેટફ્લિક્સ અ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/two-brokerage-houses-downgraded-reliance-shares-to-a-higher-one-127563189.html

અર્થતંત્રમાં હવે ઝડપી રિકવરી, GST કલેક્શન અને પેટ્રોલ-ડીઝલની ખપતમાં વી-શેપ રિકવરીના સંકેત


અનલૉકની પ્રક્રિયાથી આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી પાટા પર આવવા લાગી છે. એપ્રિલમાં બધું જ ઠપ હતું. હવે જીએસટી કલેક્શન, પેટ્રોલ-ડીઝલની ખપત, ટોલ કલેક્શનમાં વૃદ્ધિ વગેરે મજબૂત રિકવરીના સંકેત આપી રહ્યા છે. આ ટ્રેન્ડ જળવાઇ રહેશે તો વી-શેપ રિકવરી એટલે કે અર્થતંત્રનું ઝડપી બાઉન્સબેક શક્ય જણાઇ રહ્યું છે. સીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ચંદ્રજિત બેનરજીએ આ દાવો કરતા કહ્યું કે એનબીએફસી સેક્ટરની ગ્રામીણ ક્ષેત્રોમાં અપાતી લોન સામાન્ય સ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/fast-recovery-in-economy-now-signs-of-v-shape-recovery-in-gst-collection-and-petrol-diesel-consumption-127561713.html

બીગ બાઝાર, બ્રાંડ ફેક્ટરી, FBB સહિતના ફ્યુચર રિટેલ બિઝનેસને મુકેશ અંબાણી રૂ. 27 હજાર કરોડમાં ખરીદશે


દેશમાં રિટેલનો પાયો નાખનાર કિશોર બિયાનીની હવે રિટેલ યાત્રાના અંતની નજીક છે. અહેવાલ છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કિશોર બિયાનીના ફ્યુચર ગ્રુપનો રિટેલ બિઝનેસ રૂ. 24થી 27 હજાર કરોડમાં ખરીદશે. આ મહિનાના અંત સુધીમાં સોદો પૂર્ણ થાય તેવી સંભાવના છે. આ ડીલથી મુકેશ અંબાણી રિટેલ ક્ષેત્રમાં એકતરફી કિંગ તરીકે ઉભરી આવશે કારણ કે તેમની રિટેલ કંપની આ ક્ષેત્રમાં પહેલેથી જ છે.

આ કંપનીઓનું મર્જર થઇ શકે છે
મળતી જાણકારી મુજબ ફ્યુચર ગ્ર

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/mukesh-ambani-to-buy-future-groups-business-127560343.html

તાઈવાનની TSMCની વેલ્યુમાં રૂ. 5.4 લાખ કરોડનો વધારો થયો, રિલાયન્સ જિયોના કુલ વેલ્યુએશન કરતા પણ આ વધુ છે


ચીપનું ઉત્પાદન કરતી તાઈવાન સેમીકંડકટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC)ની માર્કેટ વેલ્યુએશનમાં બે દિવસમાં 72 અબજ ડોલર (આશરે રૂ. 5.40 લાખ કરોડ)નો વધારો થયો છે. આ વધારો આખા ગોલ્ડમેન શાશ ગ્રુપ જેટલો મોટો છે જયારે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોની વેલ્યુએશન કરતા પણ વધારે છે. જિયોનું માર્કેટ વેલ્યુએશન અત્યારે રૂ. 5.16 લાખ કરોડ છે. TSMCનો સ્ટોક મંગળવારે 9.9% વધ્યો હતો. આ સાથે જ કંપની દુનિયાની 10મી સૌથી મોટી કંપની બની ગઈ છે.

કંપનીને કોરોના

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/taiwans-tsmc-is-worth-rs-54-lakh-crore-which-is-more-than-the-total-valuation-of-reliance-jio-127560391.html

GVK ગ્રુપના પ્રમોટર્સના મુંબઈ, હૈદરાબાદમાં ઘર અને ઓફિસ પર EDના દરોડા, 705 કરોડની હેરાફેરીનો આરોપ


GVK ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન જી વેંકટ કૃષ્ણ (GVK) રેડ્ડી અને તેમના પુત્ર GV સંજય રેડ્ડી અને કંપનીના પ્રમોટરના કેટલાક ઠેકાણા ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે દરોડા પાડ્યા છે. આ કામગીરી મુંબઈ અને હૈદરાબાદમાં કૃષ્ણા રેડ્ડી, તેના દિકરા અને સંબંધીઓના ઘર અને ઓફિસ પર કરવામાં આવી છે. CBIએ જૂનમાં આ બંને સામે FIR નોંધી હતી. GVK ગ્રૂપ પર મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના વિકાસમાં રૂ. 705 કરોડની છેતરપિંડીનો આરોપ છે.

FIRમાં 9 ક

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/ed-raids-home-and-office-of-gvk-group-promoters-in-mumbai-hyderabad-accused-of-embezzling-rs-705-crore-127560275.html

શેર વેચ્યાના બે દિવસ પછી જ નવા શેરની ખરીદી થઈ શકશે, કેશ સેગ્મેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગશે


શેરબજારમાં કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગુ પાડવાનો નવો નિયમ સેબી લાગુ પાડી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તે અનુસાર કેશ સેગમેન્ટમાં ઓછામાં ઓછું 22 ટકા માર્જિન ચૂકવવાનું રહેશે. સોમવારે શેર વેચ્યા હશે તો T+2 સેટલમેન્ટ પછી જ શેરધારકોને મળશે પૈસા અને તેનો ઉપયોગ ફરી બજારમાં રોકવા માટે કરી શકાશે. અર્થાત્ આજે એક શેરના વેચાણ પેટેના નાણામાંથી તમે બુધવારે જ શેર્સ ખરીદી શકશો.

મોટાભાગના બ્રોકર્સે આનો આકરો વ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/new-shares-can-be-bought-only-two-days-after-the-sale-of-shares-upfront-margin-will-also-be-available-in-the-cash-segment-127559584.html

સોનું ઓલટાઇમ હાઇ રૂ. 54300, ચાંદી રૂ. 64000 પહોંચી, માર્ચમાં ચાંદી 32 હજારના સ્તરે, સોનુ 41 હજારના સ્તરે હતું


સોના-ચાંદીમાં તેજીનો ચળકાટ વધી રહ્યો છે. અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી, કોવિડ મહામારીમાં ઉગરવા બીજા સ્ટીમ્યુલસ પેકેજની સંભાવના, ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો, ગોલ્ડ-સિલ્વર માઇનિંગ બંધ તથા પુરવઠો ખોરવાઇ જવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ સપ્ટેમ્બર 2011 બાદ 1970 ડોલર પહોંચ્યું છે જેના પગલે અમદાવાદમાં આજે વધુ પ્રતિ 10 ગ્રામ 1200 ઉછળી 54300 બોલાયું છે. જ્યારે ચાંદીમાં તેજીની સર્કિટ સાથે 24 ડોલરની સપાટી કુદાવતા અમદા

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/gold-all-time-high-of-rs-54300-silver-reached-rs-64000-silver-was-at-32-thousand-in-march-gold-was-at-41-thousand-127559559.html

બિટકોઈન છ સપ્તાહમાં પ્રથમ વખત 10 હજાર ડોલરને પાર


વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન 10 જૂન બાદ પ્રથમ વખત 10 હજાર ડોલરની (રૂ. 7.5 લાખ)ની સપાટી ક્રોસ કરી છે. ન્યૂયોર્કમાં રવિવાર સવારે બિટકોઈને 10,169 ડોલર (રૂ. 6.63 લાખ)ની ટોચે પહોંચી હતી. જો કે, આ વધારો થોડા સમય માટે જ રહ્યો હતો. બાદમાં ફરી 9.25 વાગ્યે 1.9 ટકાના વધારા સાથે 10080 ડોલરની સપાટી ક્રોસ કરી હતી. આ માહિતી બ્લૂમબર્ગ દ્વારા જારી આંકડાઓ પરથી મેળવવામાં આવી છે.

નિષ્ણાતો અનુસાર, ક્રિપ્ટોકરન્સી ધારકો બિટકોઈનને ડિજિટલ ગોલ્ડ તરીકે ઓળખે છે. જે

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/bitcoin-crossed-10000-dollar-for-the-first-time-in-six-weeks-127558133.html

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણો ઈકોનોમિક ગ્રોથને વેગ આપશેઃ RBI


ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મજબૂત રોકાણો ભારતીય ઈકોનોમીને કોવિડ-19 મહામારીની અસરમાંથી ઉભરવા માટે મદદરૂપ થશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સીઆઈઆઈ ઈવેન્ટમાં ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીને સંબોધતા જણાવ્યુ હતુ કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ખાનગી અને જાહેર બંને સેક્ટર્સ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં મોટાપાયે રોકાણોનો જરૂર છે. તેમાં મજબૂત રોકાણો નોંધાવાથી ઈકોનોમી માટે વિભિન્ન પ્રકારનુ આત્મબળ મળશે. જે મોટા પ્રોજેક્ટ્સને સફળતાથી પાર

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/investments-in-infrastructure-sector-will-boost-economic-growth-rbi-127558101.html

માર્કેટ કેપની રીતે વિશ્વની ટોપ 100 કંપનીઓમાં LIC, જિયો, રિલાયન્સ રિટેલ, HDFC બેંક અને મારુતિનો સમાવેશ થઇ શકે છે


આવતા સમયમાં દેશની અમુક કંપનીઓનો માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે વિશ્વની ટોપ 100 કંપનીઓમાં સમાવેશ થઇ શકે છે. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) આ યાદીમાં પહેલાથી જ છે. આવનારા દિવસોમાં LIC, રિલાયન્સ જિયો, રિલાયન્સ રિટેલ, HDFC બેંક અને મારુતિ એવી કંપનીઓ છે જે ટોપ 100 માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની યાદીમાં પોતાનું સ્થાન જમાવી શકે છે.

રિલાયન્સની ત્રણેય કંપનીઓને ભેગી કરીએ તો ગ્લોબલી બહુ મોટી કંપન

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/lic-jio-reliance-retail-hdfc-bank-and-maruti-may-take-entry-in-worlds-top-100-market-cap-companies-127557154.html

સેન્સેક્સ 194 અંક ઘટ્યો, નિફ્ટી 11131 પર બંધ; આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્કના શેર ઘટ્યા


ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 194 અંક ઘટીને 37934 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 62 અંક ઘટીને 11131 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં વધારો જોવા મળ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 3.90 ટકા વધી 1777.75 પર બંધ રહ્યો હતો. એચસીએલ ટેક 3.02 ટકા વધી 701.20 પર બંધ રહ્યો હતો. જોકે આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/stock-market-closing-update-july-27-127557120.html

ઓક્ટોબરમાં નિવૃત્ત થનારા HDFCના MD આદિત્ય પુરીએ બેન્કના રૂ. 843 કરોડમાં 74.2 લાખ શેર્સ વેચ્યા


HDFC બેન્કના મેનેજીંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ બેન્કના 74.2 લાખ શેર્સનું વેચાણ કર્યું છે. 21થી 23 જુલાઈ વચ્ચે થયેલા આ વેચાણ રૂ. 843 કરોડમાં કરવામાં આવ્યું છે. પુરીએ પોતાની પાસે રહેલા બેન્કના શેર્સમાંથી 95%નું વેચાણ કર્યું છે. એક્સચેન્જના ડેટા મુજબ, આ સોદા પૂર્વે HDFC બેંકમાં પુરીનો 0.14% (77.96 લાખ શેર) હિસ્સો હતો. સ્ટોક સેલ પછી પુરી પાસે હવે 0.01% (3.76 લાખ શેર) હિસ્સેદારી બચી છે. શેરનું વેચાણ એવા સમયે થયું છે જ્યારે પુરી ઓક્ટોબરમાં સર્વોચ્ચ પદેથી નિ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/hdfc-md-aditya-puri-who-will-retire-in-october-sold-742-lakh-shares-for-rs-843-crore-127556939.html

વેક્સીન અને દવાની શોધના મોટા-મોટા દાવા વચ્ચે 11 કંપનીઓએ શેર વેચીને રૂ.7500 કરોડ કમાયા


કોરોના વાઈરસની વેક્સીન બનાવવા માટે અનેક દવા કંપનીઓ વચ્ચે સ્પર્ધા જામી છે. આ દરમિયાન અનેક ફાર્મા કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ અને બોર્ડનાં સભ્યોએ સ્થિતિનો ફાયદો લેવાનું શરૂ કર્યું છે. તેઓ રસી બનાવવાની પ્રક્રિયાનાં શ્રેષ્ઠ પરિણામોની જાહેરાત કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે. જેમાં મોટાભાગની નાની કંપનીઓ છે. તેમની સફળતાનો આધાર કોઈ એક દવા સફળ કે નિષ્ફળ થવા પર છે. ન્યૂયોર્ક ટાઈમ્સ માટે ડેટા ભેગી કરતી કંપની ઈક્વિલા

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/11-companies-earn-rs-7500-crore-by-selling-shares-amid-big-claims-for-vaccine-and-drug-discovery-in-corona-pandemic-127556805.html

વ્યાજ દર સૌથી નીચા સ્તરે પહોચ્યા; ટેક્સ અને PMAYનો લાભ બાદ કરીએ તો 2.5% ઉપર આવી ગયો ઇન્ટરેસ્ટ રેટ


તમે કલ્પના પણ નહિ કરી હોય કે દેશમાં હોમ લોનના વ્યાજદર તેના સૌથી નીચા દરે પહોચી ગયા છે. જો તમે રૂ. 27 લાખની હોમ લોન લો છો અને તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)નો લાભ અને મળવા પાત્ર ટેક્સ છુટ બાદ કરવામાં આવે તો તમને 2.5%ના દરે લોન મળે છે. જો તમે PMAY માટે પાત્ર નથી તો હોમ લોનના દર 4% જેટલો થઇ શકે છે. જો કોઈ ટેક્સ રાહત નથી તો દર 6.80% પડશે. એટલે કે ત્રણેય સ્થિતિમાં હોમ લોનના વ્યાજદર અત્યારે સૌથી નીચલા સ્તરે છે.

વર્ષ 2000માં મુદ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/interest-rates-reached-the-lowest-levels-excluding-tax-and-pmay-benefits-the-interest-rate-has-gone-up-to-25-127550457.html

લોકડાઉન દરમિયાન ગુજરાતમાં મોબાઈલ ડેટાનો રોજનો વપરાશ 2.30 કરોડ GBએ પહોચ્યો


કોરોનાને કાબુમાં લેવા લાગેલા લોકડાઉનના કારણે ગુજરાતમાં મોબાઈલ ડેટાના વપરાશમાં 21% વધારો થયો છે. દેશની અગ્રણી ટેલીકોમ કંપનીએ આપેલા ડેટા મુજબ માર્ચ મહિનામાં દૈનિક સરેરાશ 19,000 ટેરા બાઈટ (TB) મોબાઈલ 4G ડેટાનો વપરાશ થતો હતો. લોકડાઉન બાદ એપ્રિલ મહિનામાં વપરાશનો આંકડો 4000 TB વધીને 23,000 TB (2.30 કરોડ GB) પર પહોચી ગયો હતો. આ એવરેજ મે અને જૂનમાં પણ જળવાઈ રહી હતી. વોડાફોન આઈડિયાના ચીફ ટેકનોલોજી ઓફિસર વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, મોબાઈલ ડેટાન

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/business/news/during-the-lockdown-the-daily-usage-of-mobile-data-in-gujarat-reached-230-crore-gb-127550295.html
divyabhaskar.co.in Business https://www.divyabhaskar.co.in/rss-feed/969/
divyabhaskar.co.in Business
Contents shared By educratsweb.com


RELATED POST
We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://educratsweb.com/rss.php?id=238 http://educratsweb.com educratsweb.com educratsweb